જ્યારે સ્પ્રીંગ પર વજન લગાવવામાં આવે છે,ત્યારે તે $x$ જેટલી ખેંચાય છે. તેમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે? ($T$ એ સ્પ્રીંગમાં ઉદભવતું તણાવ બળ છે અને $k$ એ સ્પ્રીંગ અચળાંક છે.)

  • A
    $\frac{T^2}{2k}$
  • B
    $\frac{T^2}{2k^2}$
  • C
    $\frac{2k}{T^2}$
  • D
    $\frac{2T^2}{k}$

Explore More

Similar Questions

ચલ બળ (variable force) નું ઉદાહરણ આપો. હૂકના નિયમનું સૂત્ર લખો.

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને બે ટુકડાઓમાં એવી રીતે કાપવામાં આવે છે કે એક ટુકડો બીજા કરતા ત્રણ ગણો લાંબો છે. લાંબા ટુકડાનો બળ અચળાંક કેટલો હશે?

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને $1:2:3$ ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડતા નવો બળ અચળાંક $k'$ મળે છે. ત્યારબાદ તેમને સમાંતરમાં જોડતા બળ અચળાંક $k''$ મળે છે. તો $k':k''$ શોધો.

એક સ્પ્રિંગની કુદરતી લંબાઈ $60\, cm$ છે અને તેનો સ્પ્રિંગ અચળાંક $4000\, N/m$ છે. તેના પર $20\, kg$ દળ લટકાવવામાં આવે છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું વિસ્તરણ,.......$cm$ છે ($g = 9.8\, m/s^2$ લો)

સ્પ્રિંગના છેડે $20\,dyne$ નું બળ લગાડતા તેની લંબાઈમાં $1\,mm$ નો વધારો થાય છે,તો સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo