$50 \ kg$ દળનો એક માણસ $10 \ kg$ વજન લઈને $4 \ \text{min}$ માં ઈમારતની ટોચ પર પહોંચે છે. માણસ દ્વારા થતું કાર્ય $6 \times 10^4 \ J$ છે. જો તે $2 \ \text{min}$ માં ટોચ પર પહોંચે,તો માણસ દ્વારા થતું કાર્ય કેટલું હશે?

  • A
    $1.5 \times 10^4 \ J$
  • B
    $3.3 \times 10^4 \ J$
  • C
    $6 \times 10^4 \ J$
  • D
    $12.1 \times 10^4 \ J$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે?

અચળ બળની અસર હેઠળ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $s$ અંતર કાપતા $m$ દળ ધરાવતા પદાર્થ દ્વારા પ્રાપ્ત થતી ગતિઊર્જા કોના સમપ્રમાણમાં હોય છે?

એક બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}) \;N$ એ $x-y$ સમતલમાં ગતિ કરતા કણ પર લાગે છે. ઉગમબિંદુથી શરૂ કરીને,કણ પહેલા $x$-અક્ષ પર $(4,0) \;m$ બિંદુ સુધી અને પછી $y$-અક્ષને સમાંતર $(4,3) \;m$ બિંદુ સુધી ગતિ કરે છે. બળ દ્વારા કણ પર થયેલું કુલ કાર્ય ............. $J$ છે.

એક છોકરો $2 \, m$ લંબાઈની એક સમાન સાંકળને લીસી ટેબલ પર એવી રીતે રાખે છે કે જેથી $60 \, cm$ લંબાઈ ટેબલની ધારથી મુક્ત રીતે લટકે છે. સાંકળનું કુલ દળ $4 \, kg$ છે. આખી સાંકળને ટેબલ પર ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે ($, J$ માં)? ($g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

એક કણનું સ્થાનાંતર બિંદુ $P(3 \ m, 4 \ m, 5 \ m)$ થી બિંદુ $Q(2 \ m, 3 \ m, 4 \ m)$ સુધી અચળ બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}) \ N$ હેઠળ થાય છે. આ પ્રક્રિયામાં બળ દ્વારા થયેલું કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo