એક કણ પર $\overrightarrow F = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલું બળ લાગતા તે $\overrightarrow s = 2\hat i - 3\hat j + x\hat k$ જેટલું સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $-2$
  • B
    $0.5$
  • C
    $6$
  • D
    $2$

Explore More

Similar Questions

જો $P$ એક એવું બિંદુ હોય કે જેથી $P$ માંથી વર્તુળો $x^2+y^2+2x-4y-20=0$ અને $x^2+y^2-4x+2y-44=0$ પર દોરેલા સ્પર્શકોની લંબાઈના વર્ગોનો ગુણોત્તર $2:3$ હોય,તો $P$ નો બિંદુપથ એક વર્તુળ છે જેનું કેન્દ્ર :

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$,$298 \ K$ તાપમાને $-92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ ...... $kJ$ છે.

બે ગજિયા ચુંબક $A$ અને $B$ ને એકબીજાની ઉપર મૂકવામાં આવે છે અને તેમને વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં દોલન કરવા દેવામાં આવે છે. જ્યારે $A$ અને $B$ ના સમાન ધ્રુવો એક જ બાજુ હોય ત્યારે તેઓ પ્રતિ મિનિટ $20$ દોલનો કરે છે,જ્યારે તેમના વિરુદ્ધ ધ્રુવો એક જ બાજુ હોય ત્યારે તેઓ પ્રતિ મિનિટ $15$ દોલનો કરે છે. જો $M_A$ અને $M_B$ એ $A$ અને $B$ ની ચુંબકીય મોમેન્ટ હોય અને જો $M_A > M_B$ હોય,તો $M_A$ અને $M_B$ નો ગુણોત્તર કેટલો થાય?

જો $x > 0, y > 0, z > 0, xy + yz + zx < 1$ અને જો $\tan^{-1} x + \tan^{-1} y + \tan^{-1} z = \pi$ હોય,તો $x + y + z$ ની કિંમત શું થાય?

પ્રક્રિયા $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$ માટે,આપેલ તાપમાને $CO_{2(g)}$ નું સંતુલન પ્રમાણ શેના દ્વારા વધારી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo