$m$ દળનો એક કણ $x$-અક્ષની દિશામાં $v_0$ ઝડપે ગતિ કરે છે. અચાનક જ તેના દળનો $1/3$ ભાગ છૂટો પડે છે અને $y$-અક્ષને સમાંતર $2v_0$ ઝડપે ગતિ કરે છે. બાકી વધેલા ભાગનો વેગ એકમ સદિશના સ્વરૂપમાં શોધો.

  • A
    $\frac{3}{2}v_0 \hat{i} + \frac{1}{2}v_0 \hat{j}$
  • B
    $\frac{2}{3}v_0 \hat{i} + v_0 \hat{j}$
  • C
    $\frac{3}{2}v_0 \hat{i} - v_0 \hat{j}$
  • D
    $v_0 \hat{i} - v_0 \hat{j}$

Explore More

Similar Questions

$16 \ kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 \ kg$ અને $12 \ kg$ છે. $12 \ kg$ દળના ટુકડાનો વેગ $4 \ m/s$ છે. બીજા ટુકડાની ગતિ ઊર્જા કેટલા $J$ હશે?

$1000\, kg$ વજન ધરાવતું એક વેગન લીસી આડી રેલ પર $50\, km/h$ ના વેગથી ગતિ કરી રહ્યું છે. તેમાં $250\, kg$ દળનો પદાર્થ ઉપરથી નાખવામાં આવે છે. હવે તે કયા વેગથી ગતિ કરશે? ......... $km/h$.

એક તોપનો ગોળો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. જો એક ભાગ $E_1$ ગતિઊર્જા સાથે તોપ તરફ પાછો ફરે છે અને બીજા ભાગની ગતિઊર્જા $E_2$ છે,તો

સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર લંબદિશામાં $9 \ m s^{-1}$ અને $12 \ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $m s^{-1}$ છે.

રેખીય વેગમાનના સંરક્ષણના નિયમમાં કઈ બે ભૌતિક રાશિઓ અચળ રહે છે અને કઈ ભૌતિક રાશિ શૂન્ય રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo