પદાર્થ $A$ સુરેખ પથ પર $v$ વેગથી ગતિ કરીને સ્થિર રહેલા પદાર્થ $B$ સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B$ નો વેગ $1.6v$ થાય છે. જો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય,તો સંઘાત દરમિયાન $A$ ની કેટલી ટકા ઊર્જા $B$ ને સ્થાનાંતરિત થશે?

  • A
    $36$
  • B
    $53$
  • C
    $59$
  • D
    $64$

Explore More

Similar Questions

સમાન કદના છ સ્ટીલના દડાઓને એક સીધી ઘર્ષણરહિત ખાંચમાં ગોઠવવામાં આવ્યા છે. $V$ ઝડપથી ગતિ કરતા બે સમાન દડાઓ આ હાર સાથે ડાબી બાજુએ અથડાય છે. તો પછી:

Difficult
View Solution

$m$ દળનો એક ગતિશીલ કણ,સ્થિર રહેલા $2m$ દળના બીજા કણ સાથે સંઘાત (collision) કરે છે. આ સંઘાત દરમિયાન ગતિશીલ કણની ઉર્જામાં થતો પ્રતિશત ઘટાડો આશરે .................. $\%$ છે.

$m$ દળનો એક બોલ $u$ ઝડપથી ગતિ કરીને સ્થિર રહેલા $nm$ દળના બોલ સાથે હેડ-ઓન સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ભારે બોલમાં વહન પામતી ગતિઊર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

એક લીસો ગોળો $A$ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર કોણીય ઝડપ $\omega$ થી અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગ $v$ થી ગતિ કરે છે. તે સ્થિર રહેલા સમાન ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અથડામણ બાદ તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે. ઘર્ષણબળને અવગણતા,નીચેનામાંથી શું સાચું છે?

$m$ દળનો એક બ્લોક ઘર્ષણરહિત સપાટી પર $v$ ઝડપે ગતિ કરે છે અને તે સ્થિર રહેલા સમાન દળના બીજા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. હવે,પ્રથમ બ્લોક તેની પ્રારંભિક દિશા સાથે $\theta$ ખૂણે ગતિ કરે છે અને તેની ઝડપ $v_1$ છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo