જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ,$B$ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ,$C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

  • A
    $A$ નું તાપમાન મહત્તમ,$B$ નું ન્યૂનત્તમ અને $C$ નું મધ્યસ્થ
  • B
    $A$ નું તાપમાન મહત્તમ,$C$ નું ન્યૂનત્તમ,$B$ નું મધ્યસ્થ
  • C
    $B$ નું તાપમાન મહત્તમ,$A$ નું ન્યૂનત્તમ,$C$ નું મધ્યસ્થ
  • D
    $C$ નું તાપમાન મહત્તમ,$B$ નું ન્યૂનત્તમ,$A$ નું મધ્યસ્થ

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000 \ K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_{m}$ છે. $3000 \ K$ તાપમાને તેની અનુરૂપ તરંગલંબાઈ કેટલી હશે?

નીચેનામાંથી કયો આલેખ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે $\nu_{m}-T$ નો આલેખ છે? અહીં, $\nu_{m}$ એ મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે.

વીનનો અચળાંક $2892 \times 10^{-6} \text{ m K}$ છે અને ચંદ્ર પરથી મળતી $\lambda_m$ નું મૂલ્ય $14.46 \text{ microns}$ છે. ચંદ્રની સપાટીનું તાપમાન $K$ માં કેટલું હશે?

વીનના સ્થાનાંતરના નિયમ મુજબ ચંદ્ર અને સૂર્યની સપાટીનું તાપમાન લખો.

પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo