એક અવાહક પાત્રમાં $T$ તાપમાને $4$ મોલ આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. વાયુને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે,જેના કારણે $2$ મોલ વાયુ અણુઓનું પરમાણુઓમાં વિભાજન થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો:

  • A
    $Q = 2RT$
  • B
    $Q = RT$
  • C
    $Q = 3RT$
  • D
    $Q = 4RT$

Explore More

Similar Questions

$N$ અણુઓ,દરેકનું દળ $m$ હોય તેવો વાયુ $A$ અને $2N$ અણુઓ,દરેકનું દળ $2m$ હોય તેવો વાયુ $B$ એક જ પાત્રમાં તાપમાન $T$ પર રાખેલા છે. વાયુ $B$ ના અણુઓના વેગનો સરેરાશ વર્ગ $v^2$ છે અને વાયુ $A$ ના અણુઓના વેગના $x$ ઘટકનો સરેરાશ વર્ગ $w^2$ છે. ગુણોત્તર $\frac{w^2}{v^2}$ શોધો.

Difficult
View Solution

$CO_2$ $(O-C-O)$ એક ત્રિ-પરમાણ્વીય વાયુ છે. એક ગ્રામ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે? (જ્યાં $N$ એ એવોગેડ્રો આંક,$k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $CO_2$ નું આણ્વીય દળ $= 44$ છે.)

Difficult
View Solution

એક ઇન્સ્યુલેટેડ પાત્રમાં $M$ મોલર દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુ ભરેલો છે. પાત્ર $V$ વેગથી ગતિ કરી રહ્યું છે. જો તેને અચાનક સ્થિર કરવામાં આવે, તો વાયુના તાપમાનમાં થતો ફેરફાર કેટલો હશે? ($R$ = વાયુ અચળાંક)

ઓરડાના તાપમાને $14 \text{ g}$ નાઈટ્રોજનનું તાપમાન અચળ દબાણે $48^{\circ}C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા કેટલી છે ($R$ માં)? ($R$ = વાયુ અચળાંક, નાઈટ્રોજન $(N_2)$ નો આણ્વીય દળ = $28$)

આપેલ $V-T$ આલેખ પરથી આપણે શું તારણ કાઢી શકીએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo