$10 \, cm$ લંબાઈ અને $100 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયામાંથી $4000 \, J/s$ નું ઉષ્મા ફલક્સ પસાર થાય છે. કોપરની ઉષ્માવાહકતા $400 \, W/m^{\circ}C$ છે. આ સળિયાના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^{\circ}C$ રાખવો જોઈએ.

  • A
    $1$
  • B
    $10$
  • C
    $100$
  • D
    $1000$

Explore More

Similar Questions

$1 \,m$ લંબાઈના વાહક સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ $10^{-3} \,m^2$ છે. એક છેડો ઉકળતા પાણીમાં $(100^{\circ} C)$ અને બીજો છેડો બરફમાં $(0^{\circ} C)$ ડૂબાડેલો છે. જો સળિયાનો ઉષ્મા વાહકતા ગુણાંક $96 \,cal/(s \cdot m \cdot ^{\circ}C)$ હોય અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $8 \times 10^4 \,cal/kg$ હોય,તો એક મિનિટમાં ઓગળતા બરફનું દળ કેટલું હશે?

બે પ્લેટ $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા અનુક્રમે $84 \, W m^{-1} K^{-1}$ અને $126 \, W m^{-1} K^{-1}$ છે. તેઓ સમાન સપાટીનું ક્ષેત્રફળ અને સમાન જાડાઈ ધરાવે છે. તેઓને તેમની સપાટીઓ સાથે સંપર્કમાં રાખવામાં આવે છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીઓનું તાપમાન અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ રાખવામાં આવે,તો સ્થાયી અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન $.......... \, ^{\circ} C$ થશે.

$d$ અને $2d$ જાડાઈ ધરાવતા બે સ્લેબના સંયુક્ત બ્લોકમાંથી ઉષ્માનું વહન થાય છે. તેમની ઉષ્મીય વાહકતા અનુક્રમે $2k$ અને $k$ છે. $AB$ સપાટીમાં દાખલ થતી તમામ ઉષ્મા $CD$ સપાટીમાંથી બહાર નીકળે છે. બે સ્લેબના જંકશન $EF$ નું તાપમાન $^oC$ માં કેટલું હશે?

Difficult
View Solution

$L$ લંબાઈનો એક મોટો નળાકાર સળિયો તાંબા અને સ્ટીલના બે સમાન સળિયાઓને જોડીને બનાવવામાં આવ્યો છે,જે દરેકની લંબાઈ $(\frac{L}{2})$ છે. સળિયાઓ આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે અવાહક છે. જો તાંબાના સળિયાનો મુક્ત છેડો $100\,^oC$ પર અને સ્ટીલના સળિયાનો મુક્ત છેડો $0\,^oC$ પર રાખવામાં આવે,તો જંકશનનું તાપમાન........$^oC$ થશે (તાંબાની ઉષ્મીય વાહકતા સ્ટીલ કરતા $9$ ગણી છે).

$1\,m$ લંબાઈના સળિયા $AB$ નો છેડો $A$,$80\,^{\circ}C$ તાપમાને અને છેડો $B$,$0\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. છેડા $A$ થી $60\,cm$ અંતરે તાપમાન ......... $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo