બે પ્લેટ $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા અનુક્રમે $84 \, W m^{-1} K^{-1}$ અને $126 \, W m^{-1} K^{-1}$ છે. તેઓ સમાન સપાટીનું ક્ષેત્રફળ અને સમાન જાડાઈ ધરાવે છે. તેઓને તેમની સપાટીઓ સાથે સંપર્કમાં રાખવામાં આવે છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીઓનું તાપમાન અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ રાખવામાં આવે,તો સ્થાયી અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન $.......... \, ^{\circ} C$ થશે.

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ત્રણ સળિયા,જેમની ઉષ્મા વાહકતા $K, 2K$ અને $3K$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. તેમના બહારના છેડાઓના તાપમાન અનુક્રમે $110\ ^oC, 20\ ^oC$ અને $0\ ^oC$ છે. તો જંકશનનું તાપમાન $^oC$ માં શોધો.

$1.0 \ m$ લંબાઈ અને $100 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાનો એક છેડો $100^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જો સળિયાનો બીજો છેડો $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે,તો પ્રતિ મિનિટ સળિયામાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે? (સળિયાના દ્રવ્યનો ઉષ્મા વાહકતા ગુણાંક = $100 \ W/m-K$)

સ્થાયી અવસ્થામાં,$20\,cm$ લાંબા સળિયા $AB$ ના છેડા $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100\,^{\circ}C$ અને $0\,^{\circ}C$ છે. $A$ થી $9\,cm$ દૂર આવેલા બિંદુ $C$ નું તાપમાન ....... $^{\circ}C$ છે.

સળિયાના એક છેડાને ગરમ કરવા પર,આખા સળિયાનું તાપમાન સમાન ક્યારે હશે?

એક રૂમનું તાપમાન $20^{\circ}C$ જાળવી રાખવા માટે $20 \ \Omega$ અવરોધ ધરાવતા હીટરને $200 \ V$ ના મેઈન્સ સાથે જોડવામાં આવે છે. રૂમમાં તાપમાન સમાન છે અને ઉષ્મા $1 \ m^2$ ક્ષેત્રફળ અને $0.2 \ cm$ જાડાઈ ધરાવતી કાચની બારીમાંથી બહાર જાય છે. બહારનું તાપમાન કેટલું હશે? (કાચ માટે ઉષ્મા વાહકતા $K = 0.2 \ J/(s \cdot m \cdot K)$ અને $J = 4.2 \ J/cal$ આપેલ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo