દ્વિ-પરમાણ્વિક આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. સમોષ્મી વિસ્તરણ પ્રક્રિયા દરમિયાન,જો વાયુનું કદ $V$ થી વધીને $32V$ થાય,તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

  • A
    $0.25$
  • B
    $0.5$
  • C
    $0.75$
  • D
    $0.99$

Explore More

Similar Questions

એક કાર્નોટ હીટ એન્જિનની કાર્યક્ષમતા $50 \%$ છે. સિંકનું તાપમાન $500 \ K$ જાળવી રાખવામાં આવે છે. કાર્યક્ષમતા વધારીને $80 \%$ કરવા માટે, સ્ત્રોતના તાપમાનમાં કેટલો વધારો કરવો પડે ($K$ માં)?

કાર્નોટ એન્જિનના ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $27^{\circ}C$ છે અને કાર્યક્ષમતા $25\%$ છે,તો ઉષ્મા-પ્રાપ્તિસ્થાનનું તાપમાન $^oC$ માં કેટલું હશે?

એક કાર્નોટ એન્જિન જેનું નીચા તાપમાનનું રિઝર્વોયર $7\,^{\circ}C$ પર છે,તેની કાર્યક્ષમતા $50\%$ છે. કાર્યક્ષમતા વધારીને $70\%$ કરવી છે. તો ઊંચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન કેટલા ડિગ્રી વધારવું જોઈએ? ($K$ માં)

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે સિંકનું તાપમાન $62\,^{\circ}C$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો સોર્સ અને સિંકનું તાપમાન અનુક્રમે કેટલું હશે?

Difficult
View Solution

$300\, K$ અને $600\, K$ વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનનું પ્રતિ ચક્ર કાર્ય આઉટપુટ $800\, J$ છે. દરેક ચક્રમાં સ્ત્રોતમાંથી એન્જિનને કેટલી ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે? .... $J$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo