$k_1$ ઉષ્માવાહકતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક નળાકારની ફરતે આંતરિક ત્રિજ્યા $r$ અને બાહ્ય ત્રિજ્યા $2r$ વાળો $k_2$ ઉષ્માવાહકતા ધરાવતો નળાકાર ફીટ કરેલ છે. બંને નળાકારની લંબાઈ સમાન છે તથા છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત પણ સમાન છે,તો આ રચનાની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી થાય?

  • A
    $1/3 (k_1 + 2k_2)$
  • B
    $1/2 (2k_1 + 3k_2)$
  • C
    $1/4 (3k_1 + k_2)$
  • D
    $1/4 (k_1 + 3k_2)$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ આડછેદનું ક્ષેત્રફળ અને $l$ લંબાઈ ધરાવતા પાંચ તારને જોડવામાં આવ્યા છે. કોપર અને સ્ટીલની ઉષ્મીય વાહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. $A$ અને $C$ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા ત્રણ સળિયાઓમાંથી એક સંયુક્ત સળિયો બનાવવામાં આવ્યો છે. સળિયાઓના દ્રવ્યોની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K/2, 5K$ અને $K$ છે. છેડા $A$ અને $B$ અચળ તાપમાને છે. સપાટી $A$ માં પ્રવેશતી તમામ ઉષ્મા છેડા $B$ માંથી બહાર નીકળે છે,અને સળિયાની બાજુઓમાંથી ઉષ્માનો કોઈ વ્યય થતો નથી. સળિયાની અસરકારક ઉષ્મીય વાહકતા કેટલી છે?

Difficult
View Solution

બહારથી રૂમને થર્મલી ઇન્સ્યુલેટ કરવા માટે વપરાતી બારીમાં $2.6 \,m^2$ ક્ષેત્રફળ અને $1 \,cm$ જાડાઈની બે સમાંતર કાચની શીટ્સ છે, જે $5 \,cm$ જાડા સ્થિર હવાના સ્તર દ્વારા અલગ પડેલી છે। સ્થાયી અવસ્થામાં, રૂમ-કાચનું ઇન્ટરફેસ $18^{\circ} C$ પર અને કાચ-બહારનું ઇન્ટરફેસ $-2^{\circ} C$ પર છે। જો કાચ અને હવાની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.8 \,Wm^{-1} K^{-1}$ અને $0.08 \,Wm^{-1} K^{-1}$ હોય, તો બારીમાંથી પસાર થતા ઉષ્માનો દર શોધો। ($\,W$ માં)

સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ધાતુના સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ કેટલો થાય?

સમાન આડછેદ ધરાવતો એક સંયુક્ત ધાતુનો સળિયો $25 \ cm$ તાંબુ,$10 \ cm$ નિકલ અને $15 \ cm$ એલ્યુમિનિયમનો બનેલો છે. દરેક ભાગ તેના નજીકના ભાગ સાથે સંપૂર્ણ ઉષ્મીય સંપર્કમાં છે. સંયુક્ત સળિયાનો તાંબાનો છેડો $100^{\circ}C$ પર અને એલ્યુમિનિયમનો છેડો $0^{\circ}C$ પર રાખવામાં આવ્યો છે. આખો સળિયો એવી રીતે બેલ્ટથી ઢંકાયેલો છે કે જેથી બાજુઓમાંથી કોઈ ઉષ્માનો વ્યય ન થાય. જો $K_{\text{Cu}} = 2K_{\text{Al}}$ અને $K_{\text{Al}} = 3K_{\text{Ni}}$ હોય,તો $\text{Cu-Ni}$ અને $\text{Ni-Al}$ જંકશનના તાપમાન અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo