ચાનો કપ $1$ મિનિટમાં $80^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $30^{\circ}C$ છે. તો તેને $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો થતા કેટલા સેકન્ડ લાગશે?

  • A
    $50$
  • B
    $90$
  • C
    $60$
  • D
    $48$

Explore More

Similar Questions

આપેલ પ્રાયોગિક ગોઠવણી શું દર્શાવે છે?
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

$MgCl_2$ અને $MgO$ ના મિશ્રણને શું કહે છે?

નીચેનામાંથી એક સિવાયના તમામ સંયોજનો એનિલિન સાથે પ્રક્રિયા કરીને એસેટેનિલાઇડ આપે છે. કયું સંયોજન એસેટેનિલાઇડ આપતું નથી?

$4 \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $80 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને $6 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટરને $30 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. જ્યારે તેમને જોડવામાં આવે છે,ત્યારે $4 \mu F$ ના કેપેસિટર દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે ($mJ$ માં)?

$10^{-3} ~m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના સળિયા પર $33000 ~N$ નું તણાવ બળ લગાડતા તેની લંબાઈમાં ફેરફાર થાય છે. જો સ્ટીલના સળિયાને ગરમ કરવામાં આવે,તો તેટલી જ લંબાઈમાં વધારો કરવા માટે જરૂરી તાપમાનનો ફેરફાર કેટલો હશે ($^{\circ} C$ માં)? (સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ $3 \times 10^{11} ~N/m^2$ છે અને સ્ટીલનો રેખીય પ્રસરણાંક $1.1 \times 10^{-5} /{ }^{\circ} C$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo