આયનોસ્ફિયરનો વક્રીભવનાંક:

  • A
    આયનોસ્ફિયરના નીચલા સ્તરથી ઉપરના સ્તર તરફ જતાં વધે છે.
  • B
    આયનોસ્ફિયરના નીચલા સ્તરથી ઉપરના સ્તર તરફ જતાં ઘટે છે.
  • C
    આયનોસ્ફિયરમાં બધે જ સમાન હોય છે.
  • D
    $1$ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષેત્રમાં રિમોટ સેન્સિંગ ટેકનિકનો ઉપયોગ થતો નથી?

એક સંપૂર્ણ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E = \hat i E_c (1 + \frac{E_m}{E_c} \cos \omega_m t) \cos \omega_c t$ આપેલ છે,જ્યાં સબસ્ક્રિપ્ટ $c$ એ કેરિયર તરંગ માટે અને $m$ એ મોડ્યુલેટિંગ સિગ્નલ માટે છે. મોડ્યુલેટેડ તરંગમાં હાજર આવૃત્તિઓ કઈ છે?

$AM$ તરંગનો મહત્તમ એમ્પ્લિટ્યુડ $90 \ V$ અને લઘુત્તમ એમ્પ્લિટ્યુડ $10 \ V$ છે. આપેલ $AM$ તરંગમાં મૉડ્યુલેટિંગ તરંગનો એમ્પ્લિટ્યુડ કેટલા $V$ હશે ($V$ માં)?

કોએક્સિયલ કેબલ દ્વારા પ્રસારિત કરી શકાય તેવા $TV$ સિગ્નલોની મહત્તમ સંખ્યા કેટલી છે?

રેડિયો અને ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ માટે,માહિતીના સિગ્નલો કયા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo