યુરિયા અને $Al_2(SO_4)_3$ ના $0.1 \ M$ દ્રાવણો માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે? $(a)$ યુરિયા માટે $i$ નું મૂલ્ય $1$ અને $Al_2(SO_4)_3$ માટે $i$ નું મૂલ્ય $5$ છે. $(b)$ $Al_2(SO_4)_3$ ઉત્કલનબિંદુમાં ઉન્નયન વધારે ધરાવે છે. $(c)$ $Al_2(SO_4)_3$ ઠારબિંદુમાં અવનયન વધારે ધરાવે છે. $(d)$ યુરિયા બાષ્પદબાણ વધારે ધરાવે છે.

  • A
    માત્ર $a$
  • B
    $b$ અને $c$ બંને
  • C
    $b, c$ અને $d$
  • D
    $a, b, c$ અને $d$

Explore More

Similar Questions

વિધાન : જો દ્રાવણનો એક ઘટક ચોક્કસ સંઘટન વિસ્તારમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય,તો બીજો ઘટક તે વિસ્તારમાં હેન્રીના નિયમનું પાલન કરશે નહીં.
કારણ : રાઉલ્ટનો નિયમ એ હેન્રીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે.

હવામાં આયોડિન એ કેવા પ્રકારનું દ્રાવણ છે?

પદાર્થ '$X$' $(1.5 \ g)$ ને $150 \ g$ દ્રાવક '$Y$' (મોલર દળ $= 300 \ g \ mol^{-1}$) માં ઓગાળતા ઉત્કલનબિંદુમાં $0.5 \ K$ નો વધારો થાય છે. દ્રાવક '$Y$' ના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો . . . . . . $\times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : દ્રાવકનો $K_{b} = 5.0 \ K \ kg \ mol^{-1}$]
ધારો કે દ્રાવણ મંદ છે અને '$X$' નું દ્રાવણમાં કોઈ સુયોજન કે વિયોજન થતું નથી.

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

એવા દ્રાવણનું ઉદાહરણ ઓળખો જેમાં દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ અને દ્રાવક તરીકે પ્રવાહી હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo