હવામાં આયોડિન એ કેવા પ્રકારનું દ્રાવણ છે?

  • A
    પ્રવાહીમાં ઘન
  • B
    વાયુમાં ઘન
  • C
    પ્રવાહીમાં ઘન
  • D
    વાયુમાં પ્રવાહી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન (સૌથી ઓછું ઠારબિંદુ) સૌથી વધુ છે?

વિધાન : બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણના અભિસરણ દબાણના સમપ્રમાણમાં હોય છે.
કારણ : અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે.

નીચેનાને જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ એઝિયોટ્રોપ $(I)$ $\Delta T_b = i K_b m$
$(B)$ હેન્રીનો નિયમ $(II)$ $p = K_H x$
$(C)$ ક્રાયોસ્કોપિક અચળાંક $(III)$ $\Delta T_f / m$
$(D)$ વોન્ટ હોફ અવયવ $(IV)$ રાઉલ્ટના નિયમથી વિચલન
$(V)$ $\pi = CRT$

સાચો જવાબ છે

પારો અને સોડિયમનું એમાલગમ એ શેનું ઉદાહરણ છે?

કયા દ્રાવણમાં,દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક વાયુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo