જો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણીના બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો.

  • A
    $2.233$
  • B
    $1.133$
  • C
    $1.598$
  • D
    $2.159$

Explore More

Similar Questions

$A$ અને $B$ ના પ્રવાહી મિશ્રણમાં,બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે? $(X_A = 0.4)$ આપેલ છે: $P_A^o = 100 \, mm \, Hg$ અને $P_B^o = 200 \, mm \, Hg$.

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

બે પ્રવાહીઓ $X$ અને $Y$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ ના અચળ તાપમાને,$1 \ mol \ X$ અને $3 \ mol \ Y$ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. જો આ દ્રાવણમાં $1 \ mol \ Y$ ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ $10 \ mm \ Hg$ વધે છે. $X$ અને $Y$ ના તેમની શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલા હશે?

Difficult
View Solution

એક મંદ દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.5$ છે. અબાષ્પશીલ દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે?

બે ઘટકો $A$ અને $B$ માટે,$P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B = 1:2$ છે. તો બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo