પાણી માટે $K_b = 0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે,તો બનતું દ્રાવણ $1 \ atm$ દબાણે કયા તાપમાને ઊકળશે ($^oC$ માં)?

  • A
    $100.513$
  • B
    $100.0513$
  • C
    $100.256$
  • D
    $101.025$

Explore More

Similar Questions

જો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક $3.0 \text{ K kg mol}^{-1}$ હોય, તો દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યના $0.45 \text{ m}$ દ્રાવણ માટે $\Delta T_b$ ની ગણતરી કરો. ($\text{ K}$ માં)

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયન અને નીચેના પૈકી કોનો ગુણોત્તર છે?

$18 \ g$ ગ્લુકોઝ,$C_6H_{12}O_6$,ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $1.013 \ bar$ દબાણે પાણી કયા તાપમાને ઉકળશે ($K$ માં)? પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ છે.

પ્રવાહીના ઉત્કલનબિંદુ (boiling point) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $........ \, g \, mol^{-1}$ છે. $[\text{બેન્ઝીન માટે } K_b = 2.53 \, K \, kg \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo