'$a$' બાજુવાળો એક ઘન બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર '$v$' વેગથી ગતિ કરે છે. તે '$O$' બિંદુ પાસેની ધાર સાથે અથડાય છે. '$O$' બિંદુ પાસે અથડાયા પછી બ્લોકની કોણીય ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{3v}{4a}$
  • B
    $\frac{3v}{2a}$
  • C
    $\frac{\sqrt{3}}{\sqrt{2}a}$
  • D
    $0$

Explore More

Similar Questions

પૃષ્ઠને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $I_1$ જડત્વની ચાકમાત્રા ધરાવતી એક તકતી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ જ અક્ષ પર $I_2$ જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી તકતી મૂકવામાં આવે છે. તો બંને તકતીઓનો સંયુક્ત કોણીય વેગ કેટલો હશે?

જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ભાગનું થઈ જાય,તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.

Difficult
View Solution

$m$ દળ અને $R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે. $M$ દળના બે કણોને રિંગના વ્યાસના છેડાઓ પર ધીમેથી મૂકવામાં આવે છે. હવે રિંગનો નવો કોણીય વેગ $\omega'$ કેટલો થશે?

Difficult
View Solution

બંને છેડે બંધ એક ચોક્કસ દળની લીસી નળીને ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં ફેરવવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે દડા નળીના છેડા તરફ ગતિ કરે છે અને ત્યાં સ્થિર થાય છે. તો આ સમગ્ર તંત્ર માટે કયું વિધાન ખોટું છે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ તેની અક્ષ પર $\omega$ કોણીય વેગ સાથે ફરે છે. હવે $m$ દળ ધરાવતા બે સમાન પદાર્થોને રીંગના વ્યાસના બે છેડા પર હળવેકથી જોડવામાં આવે છે. આના કારણે,ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo