દરેક ગોળીય કવચની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે. તેમને હલકી દળ રહિત સળીયા વડે જોડેલા છે. $xx'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

  • A
    $\frac{5}{16} M R^2$
  • B
    $\frac{3}{16} M R^2$
  • C
    $\frac{17}{3} M R^2$
  • D
    $\frac{16}{3} M R^2$

Explore More

Similar Questions

જો $5 \, kg$ દળનો નક્કર ગોળો અને $4 \, kg$ દળની તકતી (disc) સમાન ત્રિજ્યા $R$ ધરાવતા હોય,તો તકતીની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{x}{7}$ છે. $x$ નું મૂલ્ય $.........$ છે.

એક નક્કર ગોળાનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે આવા ગોળાઓ ગોઠવેલા છે. $AB$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ગોળાની તેના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. ચાર આવા ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. $XX'$ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો. ($I$ માં)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ પ્લેટને તેના દ્રવ્યમાન કેન્દ્ર $O$ માંથી પસાર થતી $x-x'$,$y-y'$ અને $z-z'$ અક્ષોની આસપાસ વારાફરતી ફેરવવામાં આવે છે. તેની જડત્વની ચાકમાત્રા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo