એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5 \text{ rad s}^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. $2 \text{ s}$ બાદ તેનો કોણીય વેગ ...... $\text{rad s}^{-1}$ અને $2 \text{ s}$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.

  • A
    $72.8, 21.59$
  • B
    $52.6, 18.5$
  • C
    $12.6, 4.8$
  • D
    $82.6, 34.6$

Explore More

Similar Questions

એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \ kg \ m^2$ છે. તે આ અક્ષને અનુલક્ષીને $60 \ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 \ minute$ માં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે?

Difficult
View Solution

$10 \ kg$ દળ અને $0.1 \ m$ ત્રિજ્યા ધરાવતી એક તકતી $120 \ rpm$ ની ઝડપે ફરે છે. એક અવરોધક ટોર્ક તેને $10 \ s$ માં સ્થિર કરે છે. જો આ જ ટોર્ક તકતીની ધાર પર સ્પર્શકની દિશામાં લગાડવામાં આવતા બળને કારણે હોય, તો બળનું મૂલ્ય કેટલું હશે ($\pi \ N$ માં)?

$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીને બિંદુ $P$ પર કિલકિત કરવામાં આવી છે અને તે શિરોલંબ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીનું કેન્દ્ર $C$ શરૂઆતમાં $P$ સાથે સમક્ષિતિજ સ્થિતિમાં છે. જો તેને આ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે રેખા $PC$ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી હોય ત્યારે તેનો કોણીય પ્રવેગ ............ છે.

જો $I = 50\,kg-m^2$ હોય,તો તેને $10\,s$ માં રોકવા માટે કેટલું ટોર્ક ($N-m$ માં) લગાડવું પડે? તેની પ્રારંભિક કોણીય ઝડપ $20\,rad/s$ છે.

$5\,kg$ દળ અને $70\,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકારની આસપાસ એક હલકું દોરડું વીંટાળેલું છે. દોરડાને $52.5\,N$ ના બળથી ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .....$rad\,s^{-2}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo