$80 \ kg$ દળ ધરાવતી વ્યક્તિ $320 \ kg$ દળ ધરાવતી ટ્રૉલી પર ઊભો છે. ટ્રૉલી ઘર્ષણ રહિત સમક્ષિતિજ રેલ પર સ્થિર છે. જો વ્યક્તિ ટ્રૉલી પર $1 \ m/s$ ની ઝડપથી ચાલે,તો $4 \ s$ સમય બાદ જમીનની સાપેક્ષે તેનું સ્થાનાંતર કેટલા $m$ હશે?

  • A
    $5$
  • B
    $4.8$
  • C
    $3.2$
  • D
    $3.0$

Explore More

Similar Questions

$N$ કણોની એક સિસ્ટમ કોઈપણ બાહ્ય બળોથી મુક્ત છે. સિસ્ટમના કુલ વેગમાનના મૂલ્ય માટે નીચેનામાંથી કયું સાચું છે?

બે આઈસ સ્કેટર $A$ અને $B$ એકબીજા તરફ કાટખૂણે આવે છે. સ્કેટર $A$ નું દળ $30 \, kg$ અને વેગ $1 \, m/s$ છે અને સ્કેટર $B$ નું દળ $20 \, kg$ અને વેગ $2 \, m/s$ છે. તેઓ મળે છે અને એકબીજાને વળગી રહે છે. આ જોડીનો અંતિમ વેગ ............. $m/s$ છે.

Difficult
View Solution

$12 \, kg$ નો એક બોમ્બ $4 \, kg$ અને $8 \, kg$ ના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $8 \, kg$ ના દળનો વેગ $6 \, m/s$ છે. બીજા દળની ગતિઊર્જા ............. $J$ છે.

$M$ દળ ધરાવતું એક અવકાશયાન $v$ વેગથી ગતિ કરી રહ્યું છે,જે અચાનક સમાન દળ $m$ ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. વિસ્ફોટ પછી,એક $m$ દળ સ્થિર થઈ જાય છે. તો યાનના બીજા ભાગનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક વિસ્ફોટમાં,એક પદાર્થ અસમાન દળના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ પ્રક્રિયામાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo