બે પાત્ર $A$ અને $B$ માં સમાન તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જો અણુઓનું દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય,તો તેમના વેગમાન $p_A$ અને $p_B$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $p_A = p_B$
  • B
    $p_A = \left( \frac{m_A}{m_B} \right)^{1/2} p_B$
  • C
    $p_A = \left( \frac{m_B}{m_A} \right)^{1/2} p_B$
  • D
    $p_A = \left( \frac{m_A}{m_B} \right) p_B$

Explore More

Similar Questions

હિલિયમ અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $4$ અને $32$ છે. $327^{\circ} C$ તાપમાને હિલિયમની r.m.s ઝડપ અને $27^{\circ} C$ તાપમાને ઓક્સિજનની r.m.s ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

બે વાયુઓના સમાન કદ અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવ્યા છે,જેમની ઘનતાનો ગુણોત્તર $1:16$ છે. તેઓ તેમના સંબંધિત પાત્રોની દીવાલ પર સમાન દબાણ લગાડે છે. તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર કેટલો હશે?

જો ઓરડાના તાપમાને નાઈટ્રોજનના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ $100 \ m \ s^{-1}$ હોય, તો તે જ તાપમાને હિલિયમ અણુઓની rms ઝડપ કેટલી હશે?

$N_2$ અણુ એ $H_2$ અણુ કરતા $14$ ગણો ભારે છે. કયા તાપમાને $H_2$ અણુઓની $rms$ ઝડપ એ $27^{\circ}C$ તાપમાને રહેલા $N_2$ અણુઓની $rms$ ઝડપ જેટલી થશે?

$Assertion :$ વાયુમાં અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ અને સૌથી સંભવિત ઝડપ સમાન હોય છે.
$Reason :$ વાયુમાં અણુઓની ઝડપ માટેનું મેક્સવેલ વિતરણ સંમિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo