${ }_{92} U^{235}$ ન્યુક્લિયસ એક ન્યુટ્રોનનું શોષણ કરે છે અને ${ }_{54} X e^{139}$,${ }_{38} S r^{94}$ અને $X$ માં વિઘટન પામે છે. તો નીપજ $X$ શું હશે?

  • A
    $3$ ન્યુટ્રોન
  • B
    $2$ ન્યુટ્રોન
  • C
    $\alpha$-કણો
  • D
    $\beta$-કણો

Explore More

Similar Questions

ન્યુક્લિયર પ્રક્રિયા $A+b \rightarrow C+d$ નું $Q$ મૂલ્ય $Q=\left[m_{A}+m_{b}-m_{C}-m_{d}\right] c^{2}$ દ્વારા વ્યાખ્યાયિત થાય છે,જ્યાં દળ સંબંધિત ન્યુક્લિયસના છે. આપેલ ડેટા પરથી નીચેની પ્રક્રિયાઓ માટે $Q$ મૂલ્ય નક્કી કરો અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માશોષક છે કે ઉષ્માક્ષેપક.
$(i) \;_{1}^{1} H+_{1}^{3} H \rightarrow_{1}^{2} H+_{1}^{2} H$
$(ii)\;_{6}^{12} C+_{6}^{12} C \rightarrow_{10}^{20} N e+_{2}^{4} H e$
પરમાણ્વીય દળ નીચે મુજબ આપેલ છે:
$m(_{1}^{1}H) = 1.007825 \; u$
$m(_{1}^{2}H) = 2.014102 \; u$
$m(_{1}^{3}H) = 3.016049 \; u$
$m(_{6}^{12}C) = 12.000000 \; u$
$m(_{10}^{20}Ne) = 19.992439 \; u$
$m(_{2}^{4}He) = 4.002603 \; u$

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સૂર્યમાં પ્રોટોન-પ્રોટોન ચક્રમાં,જ્યારે એક ઇલેક્ટ્રોન અને તેનો એન્ટિપાર્ટિકલ સંયોજાય છે ત્યારે મુક્ત થતી ઉર્જા $\qquad$ છે.

યુરેનિયમ-$235$ ના દરેક વિખંડન (fission) દીઠ મુક્ત થતી ઉર્જા આશરે $200 \, MeV$ છે. $U-235$ નો બળતણ તરીકે ઉપયોગ કરતો રિએક્ટર $1000 \, kW$ પાવર ઉત્પન્ન કરે છે. પ્રતિ સેકન્ડ વિખંડન પામતા $U-235$ ન્યુક્લિયસની સંખ્યા આશરે કેટલી હશે?

Difficult
View Solution

પરમાણુ સંલયન (nuclear fusion) પ્રક્રિયા દરમિયાન,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo