પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલ એક ન્યુક્લિયસનો પરમાણુદળાંક $220$ છે. તે $\alpha$-કણનું ઉત્સર્જન કરે છે. જો પ્રક્રિયામાં $Q$-મૂલ્ય $5.5 \, MeV$ હોય,તો $\alpha$-કણની ગતિ-ઊર્જા .......... $MeV$ થશે.

  • A
    $4.4$
  • B
    $5.4$
  • C
    $5.6$
  • D
    $6.5$

Explore More

Similar Questions

$\alpha-$,$\beta-$ અને $\gamma-$ક્ષય એટલે શું? તેમના સામાન્ય સૂત્રો લખો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ક્રમશઃ $4 \alpha$ કણો અને $7 \beta$ કણોનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? $[A = \text{દળ ક્રમાંક}, Z = \text{પરમાણુ ક્રમાંક}]$

યુરેનિયમ રેડિયોએક્ટિવ શ્રેણીમાં, પ્રારંભિક ન્યુક્લિયસ ${}^{238}_{92}U$ અંતિમ ન્યુક્લિયસ ${}^{206}_{82}Pb$ માં ક્ષય પામે છે. આ પ્રક્રિયામાં, ઉત્સર્જિત $\alpha$-કણો અને $\beta$-કણોની સંખ્યા કેટલી છે?

આપેલ પ્રક્રિયા $_Z{X^A} \to _{Z+1}{Y^A} \to _{Z-1}{K^{A-4}} \to _{Z-1}{K^{A-4}}$ માં,રેડિયોએક્ટિવ વિકિરણો કયા ક્રમમાં ઉત્સર્જિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo