જો તારાના ગર્ભમાં રહેલા તમામ હિલિયમનું ઓક્સિજનમાં રૂપાંતરણ થાય,તો પ્રતિ ઓક્સિજન ન્યુક્લિયસ મુક્ત થતી ઊર્જા...........$MeV$ છે?
[$He$ નું દળ $= 4.0026 \, a.m.u., O$ નું દળ $= 15.9994 \, a.m.u.$]

  • A
    $10.24$
  • B
    $0$
  • C
    $7.56$
  • D
    $5$

Explore More

Similar Questions

$Ze$ વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની સ્થિત-વિદ્યુત ઉર્જા $\frac{k Z^2 e^2}{R}$ છે,જ્યાં $k$ અચળાંક છે અને $R$ ન્યુક્લિયર ત્રિજ્યા છે. આ ન્યુક્લિયસ $\frac{Ze}{2}$ વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા બે સમાન ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. જ્યારે તેઓ એકબીજાથી દૂર હોય ત્યારે આ પ્રક્રિયામાં સ્થિત-વિદ્યુત ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

જો ન્યુક્લિયર ફ્યુઝન (સંલયન) પ્રક્રિયામાં ફ્યુઝ થતા ન્યુક્લિયસના દળ ${m_1}$ અને ${m_2}$ હોય અને પરિણામી ન્યુક્લિયસનું દળ ${m_3}$ હોય, તો

એક તારો $100 \%$ હિલિયમ ધરાવે છે. તે ટ્રિપલ આલ્ફા પ્રક્રિયા દ્વારા ત્રણ ${ }^4 He$ નું એક ${ }^{12} C$ માં રૂપાંતર કરવાનું શરૂ કરે છે: ${ }^4 He + { }^4 He + { }^4 He \rightarrow { }^{12} C + Q$. તારાનું દળ $2.0 \times 10^{32} \ kg$ છે અને તે $5.808 \times 10^{30} \ W$ ના દરે ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ${ }^4 He$ નું ${ }^{12} C$ માં રૂપાંતર થવાનો દર $n \times 10^{42} \ s^{-1}$ છે,જ્યાં $n$ કેટલા છે? [લો,${ }^4 He$ નું દળ $= 4.0026 \ u$,${ }^{12} C$ નું દળ $= 12 \ u$,$1 \ u = 1.66 \times 10^{-27} \ kg$,$c = 3 \times 10^8 \ m/s$]

ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $(BE/A)$ વિરુદ્ધ પરમાણુદળાંક $(A)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો કયો વિકલ્પ સાચો થાય?

નીચેનામાંથી બધાની સાપેક્ષ કયું ઉત્તમ ન્યુટ્રોન મોડરેટર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo