પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તરો દર્શાવેલ છે. ઇલેક્ટ્રોનની કઈ સંક્રાંતિ સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન દર્શાવે છે?

  • A
    $I$
  • B
    $II$
  • C
    $III$
  • D
    $IV$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-13.6 \text{ eV}$ છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા.....$\text{ eV}$ છે.

$H$-પરમાણુના ચાર સૌથી નીચા ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. શક્ય ઉત્સર્જન રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 4$ થી $n = 1$ સ્તરના સંક્રમણ દરમિયાન એક ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંક્રમણ માટે અનુરૂપ તરંગલંબાઇ $......... \, nm$ છે (આપેલ છે,$h = 4 \times 10^{-15} \, eV \cdot s$ અને $c = 3 \times 10^8 \, m/s$):

હાઇડ્રોજન પરમાણુમાં,જો $n = 2$ અને $n = 3$ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાનો તફાવત $E$ હોય,તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા ....... $E$ છે.

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટ કક્ષામાંથી $5^{\text{મી}}$ કક્ષામાં જાય,તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo