હાઇડ્રોજન પરમાણુ,ડ્યુટેરોન પરમાણુ,$He^+$ આયન અને $Li^{++}$ આયન ચારેયમાં એક ઇલેક્ટ્રોન તેમના ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની $n = 2$ મી કક્ષામાંથી $n = 1$ મી કક્ષામાં સંક્રાંતિ થતા ઉત્સર્જાતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગ-લંબાઈઓ અનુક્રમે $\lambda_1, \lambda_2, \lambda_3$ અને $\lambda_4$ માલૂમ પડે છે,તો:

  • A
    $\lambda_1 = \lambda_2 = 4\lambda_3 = 9\lambda_4$
  • B
    $4\lambda_1 = 2\lambda_2 = 2\lambda_3 = \lambda_4$
  • C
    $\lambda_1 = 2\lambda_2 = 2\sqrt{2}\lambda_3 = 3\sqrt{2}\lambda_4$
  • D
    $\lambda_1 = \lambda_2 = 2\lambda_3 = 3\sqrt{2}\lambda_4$

Explore More

Similar Questions

$Li^{++}$ માં ઇલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજિત કરવા માટે એકરંગી પ્રકાશના કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઇ $x \times 10^{-10} \; m$ માલૂમ પડે છે. $x$ નું મૂલ્ય $\dots$ છે. [આપેલ છે: $hc = 1242 \; eV \cdot nm$]

હાઇડ્રોજન $(_1H^1)$,ડ્યુટેરિયમ $(_1H^2)$,એક આયનીકૃત હિલિયમ $(_2He^4)^+$ અને બે આયનીકૃત લિથિયમ $(_3^6Li)^{++}$ બધાના ન્યુક્લિયસની આસપાસ એક ઇલેક્ટ્રોન હોય છે. $n = 2$ થી $n = 1$ માં ઇલેક્ટ્રોન સંક્રમણ ધ્યાનમાં લો. જો ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1, \lambda_2, \lambda_3$ અને $\lambda_4$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

$Li^{++}$ આયનની પાંચમી કક્ષાની ત્રિજ્યા $......... \times 10^{-12} \ m$ છે. લો: હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા (પ્રથમ બોહર ત્રિજ્યા) $r_0 = 0.51 \ \mathring{A}$.

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}$ છે. તો તેની સ્થિતિઊર્જા . . . . . . છે.

હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોન શરૂઆતમાં ચોથી ઉત્તેજિત અવસ્થામાં છે,જે $2.86 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને $n^{\text{મી}}$ ઊર્જા અવસ્થામાં સંક્રમણ કરે છે. $n$ નું પૂર્ણાંક મૂલ્ય . . . . . . હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo