હવામાં $a$ અને $b$ $(b > a)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળાકાર કવચ $A$ અને $B$ મૂકેલા છે. કવચ $B$ ને $+Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે અને કવચ $A$ ને અર્થિંગ (grounded) કરવામાં આવે છે. આ તંત્રનું કેપેસિટન્સ કેટલું હશે?

  • A
    $4\pi \varepsilon_0 \left( \frac{ab}{b - a} \right)$
  • B
    $4\pi \varepsilon_0 (a + b)$
  • C
    $4\pi \varepsilon_0 b$
  • D
    $4\pi \varepsilon_0 \left( \frac{b^2}{b - a} \right)$

Explore More

Similar Questions

એક ગોલીય કેપેસિટરના અંદરના અને બહારના ગોળાની ત્રિજ્યા અનુક્રમે $9\,cm$ અને $10\,cm$ છે. જો બે ગોળાઓ વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ હોય અને અંદરના ગોળા પરનો વિદ્યુતભાર $18 \times 10^{-9}\,C$ હોય,તો અંદરના ગોળાનું સ્થિતિમાન શોધો,જો બહારનો ગોળો અર્થિંગ કરેલો હોય.

વિદ્યુત પરમિટિવિટીનો એકમ શું છે?

પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારીત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_{0} =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

સમાન ત્રિજ્યા ધરાવતા ઘન ગોળા અને પોલા ગોળામાંથી, વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા શેમાં વધારે હોય?

એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $1\,\mu F$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1\,mm$ હોય,તો બહારના ગોળાની ત્રિજ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo