જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની મધ્યમાં મૂકેલો પરિક્ષણ વિદ્યુતભાર બળ $F$ અનુભવે છે,ત્યારે જો એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે જ પરિક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $0$
  • B
    $F/2$
  • C
    $F$
  • D
    $2F$

Explore More

Similar Questions

$1 \ m^2$ જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી અને $1 \ mm$ અંતરે રહેલી બે પ્લેટોનું કેપેસિટન્સ ગણો.

નિરપેક્ષ પરમિટિવિટી (absolute permittivity) નો એકમ શું છે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $20 \, cm^2$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર $2 \, mm$ છે. જો હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $3 \times 10^6 \, V/m$ હોય,તો આ કેપેસિટરની પ્લેટો વચ્ચે જોડી શકાય તેવા બેટરીના emf નું મહત્તમ મૂલ્ય અને પ્લેટો પરનો અનુરૂપ વિદ્યુતભાર કેટલો હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડેલ છે,જે અચળ સ્થિતિમાન જાળવી રાખે છે. જો કેપેસિટરની પ્લેટોને એકબીજાથી દૂર ખસેડવામાં આવે,તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા...

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર પ્લેટો ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $0.15 \ A$ ના અચળ પ્રવાહ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં થતો ફેરફારનો દર $7 \times 10^8 \ V/s$ હોય,તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય $—$ (લો $\epsilon_0 = 9 \times 10^{-12} \ F/m, \pi = 22/7$) . . . . . . $\mu m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo