શ્રેણીમાં બે કેપેસિટર $C_1 = 2 \,\mu F$ અને $C_2 = 6 \,\mu F$ જોડાયેલા છે. આ સંયોજનને ત્રીજા કેપેસિટર $C_3 = 4 \,\mu F$ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સમગ્ર ગોઠવણીને $2 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરોને વિદ્યુતભારીત કરવા માટે બેટરી દ્વારા કેટલી ઊર્જા આપવામાં આવે છે?

  • A
    $22 \times 10^{-6} \,J$
  • B
    $11 \times 10^{-6} \,J$
  • C
    $\left( \frac{32}{3} \right) \times 10^{-6} \,J$
  • D
    $\left( \frac{16}{3} \right) \times 10^{-6} \,J$

Explore More

Similar Questions

બે સમાંતર પ્લેટ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. દરેક કેપેસિટરનું પ્લેટ ક્ષેત્રફળ $A$ અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. તેમની પ્લેટો વચ્ચેના માધ્યમના ડાયઇલેક્ટ્રિક અચળાંકો $2$ અને $4$ છે. $A$ ક્ષેત્રફળ ધરાવતા એક એવા હવાના કેપેસિટર માટે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ જે આ સંયોજનનું અસરકારક રીતે સ્થાન લઈ શકે?

દસ કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને $V$ જેટલા પોટેન્શિયલ સુધી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડવામાં આવે છે,તો આ સંયોજનનું પોટેન્શિયલ ....... $V$ થશે.

આપેલ પરિપથમાં બિંદુ $C$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલા $volts$ હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ બિંદુઓ વચ્ચે કેપેસિટરોના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં એકબીજાથી સમાન અંતરે ચાર સમાન ધાતુની પ્લેટો ગોઠવેલી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo