$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના કેપેસીટરના શ્રેણી જોડાણને $300\ V$ ના વિદ્યુતસ્થિતિમાન સાથે જોડવામાં આવે છે,તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....

  • A
    $2.4 \times 10^{-4}\ C$
  • B
    $4.8 \times 10^{-4}\ C$
  • C
    $7.2 \times 10^{-4}\ C$
  • D
    $9.6 \times 10^{-4}\ C$

Explore More

Similar Questions

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે અને આ સંયોજન પર $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. તો $C_1$ ની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$X$ અને $Y$ બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.

Difficult
View Solution

$4\,\mu F$ અને $6\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ બે કેપેસિટરની સિસ્ટમની બહારની પ્લેટો પર $500\;V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

દસ કેપેસિટરને સમાંતરમાં જોડીને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. જો બધા કેપેસિટરને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડવામાં આવે,તો તંત્ર વચ્ચેનો વોલ્ટેજ $V$ ના સંદર્ભમાં કેટલો થશે ($V$ માં)?

$10 \mu F$,$5 \mu F$ અને $20 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $14 \text{ V}$ ના $DC$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $5 \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે ($\mu C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo