બે વિદ્યુતભારો $9e$ અને $3e$ એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુ ....... અંતરે આવેલું છે.

  • A
    $9e$ વિદ્યુતભારથી $\frac{r}{(1 + \sqrt{3})}$
  • B
    $9e$ વિદ્યુતભારથી $\frac{r}{(1 + \sqrt{1/3})}$
  • C
    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{(1 - \sqrt{3})}$
  • D
    $3e$ વિદ્યુતભારથી $\frac{r}{(1 + \sqrt{1/3})}$

Explore More

Similar Questions

જ્યારે $5 C$ નો વિદ્યુતભાર એક સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે છે,ત્યારે તેના પર $5000 N$ નું બળ લાગે છે. તે ક્ષેત્રમાં $1 cm$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

એક પાતળી અનંત શીટ ચાર્જ અને અનંત લાઇન ચાર્જ જેની ચાર્જ ઘનતા અનુક્રમે $+\sigma$ અને $+\lambda$ છે,તેમને એકબીજાથી $5 \ m$ અંતરે સમાંતર મૂકવામાં આવ્યા છે. બિંદુઓ $P$ અને $Q$ લાઇન ચાર્જથી શીટ ચાર્જ તરફ અનુક્રમે $\frac{3}{\pi} \ m$ અને $\frac{4}{\pi} \ m$ ના લંબ અંતરે છે. $E_P$ અને $E_Q$ એ બિંદુ $P$ અને $Q$ પર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો છે. જો $2|\sigma| = |\lambda|$ માટે $\frac{E_P}{E_Q} = \frac{4}{a}$ હોય,તો $a$ નું મૂલ્ય ........... છે.

એક ધન વીજભારિત દડો રેશમી દોરા વડે લટકાવેલ છે. આપણે એક બિંદુ પર ધન પરીક્ષણ વીજભાર $q_0$ મૂકીએ છીએ અને $F/q_0$ માપીએ છીએ. તો અનુમાન લગાવી શકાય કે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$-સમતલમાં સમાન મૂલ્યના બે ઋણ વિદ્યુતભારો આવેલા છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હશે?

$n$ વિદ્યુતભારોના તંત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo