આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓને $L$ લંબાઈની અવાહક દોરીઓ વડે એક સામાન્ય બિંદુએથી લટકાવેલ છે. જો $\theta$ ખૂબ નાનો હોય જેથી $\tan \theta \approx \sin \theta$ થાય,તો સંતુલન સ્થિતિમાં $x$ નું મૂલ્ય શોધો.

  • A
    ${\left( {\frac{{{q^2}L}}{{2\pi {\varepsilon _0}mg}}} \right)^{\frac{1}{3}}}$
  • B
    ${\left( {\frac{{q{L^2}}}{{2\pi {\varepsilon _0}mg}}} \right)^{\frac{1}{3}}}$
  • C
    ${\left( {\frac{{{q^2}{L^2}}}{{4\pi {\varepsilon _0}mg}}} \right)^{\frac{1}{3}}}$
  • D
    ${\left( {\frac{{{q^2}L}}{{4\pi {\varepsilon _0}mg}}} \right)^{\frac{1}{3}}}$

Explore More

Similar Questions

વિદ્યુતભારો વચ્ચેના બળને નિયંત્રિત કરતા નિયમને શું કહેવામાં આવે છે?

બે સમાન રીતે વિદ્યુતભારિત પિથ બોલને એક જ બિંદુથી બે દળરહિત સમાન દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. દરેક બોલની ઘનતા $\rho$ છે. જો આ તંત્રને $\sigma$ ઘનતા ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે અને બોલ સમાન ખૂણે વિચલિત રહે,તો માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

ચાર $-Q$ વિદ્યુતભારોને ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવે છે અને $q$ વિદ્યુતભારને કેન્દ્ર પર રાખવામાં આવે છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો $q$ નું મૂલ્ય ...... છે.

Difficult
View Solution

કુલંબના નિયમની મર્યાદાઓ લખો.

$100 \,g$ દળ ધરાવતા નાના દડાને $20 \,cm$ લાંબા દોરા સાથે જોડીને ચાર સમાન લોલક બનાવવામાં આવે છે અને તેમને એક જ બિંદુએથી લટકાવવામાં આવે છે. હવે,દરેક દડાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે,જેથી દડા એકબીજાથી દૂર જાય છે અને દરેક દોરો શિરોલંબ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $Q$ નું મૂલ્ય .............$\mu C$ ની નજીક છે $\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\right.$ $SI$ એકમોમાં $)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo