જ્યારે કેપેસીટર $A$ ને $15$ ડાઇઇલેક્ટ્રીક અચળાંક વડે ભરવામાં આવે ત્યારે તેની કેપેસીટન્સ $15\ \mu F$ છે. બીજું કેપેસીટર $B$ હવા ભરેલું છે અને તેની કેપેસીટન્સ $1\ \mu F$ છે. બંનેને $100\ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. ચાર્જ કર્યા પછી, કેપેસીટર $A$ માંથી ડાઇઇલેક્ટ્રીક માધ્યમ દૂર કરવામાં આવે છે અને બંને કેપેસીટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. તો તેમનું સામાન્ય વિદ્યુત સ્થિતિમાન ... $V$ થશે.

  • A
    $400$
  • B
    $800$
  • C
    $1200$
  • D
    $1600$

Explore More

Similar Questions

ચાર સમાન કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \, V$ ની બેટરી સાથે જોડવામાં આવ્યા છે. $A$ અને $B$ ના સ્થિતિમાન કેટલા હશે?

આપેલ આકૃતિમાં,કેપેસિટર $C_1, C_3, C_4, C_5$ દરેકનું કેપેસિટન્સ $4\,\mu F$ છે. જો કેપેસિટર $C_2$ નું કેપેસિટન્સ $10\,\mu F$ હોય,તો $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ .....$\mu F$ થશે.

પાંચ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\,V$ ના $DC$ પોટેન્શિયલ સાથે જોડવામાં આવ્યા છે. $10\,\mu F$ ના કેપેસિટર (ઉપર-ડાબે) માં રહેલો વિદ્યુતભાર શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,કુલ વિદ્યુતભાર $750\, \mu C$ છે અને કેપેસિટર $C_{2}$ પરનો વોલ્ટેજ $20\, V$ છે. જો $C_{3} = 8\, \mu F$ હોય,તો કેપેસિટર $C_{2}$ પરનો વિદ્યુતભાર $....\mu C$ છે.

સ્વીચ $K$ બંધ છે. હવે,સ્વીચ $K$ ખોલવામાં આવે છે અને બંને કેપેસિટર્સને $K = 3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક વડે ભરવામાં આવે છે. જ્યારે સ્વીચ બંધ હોય ત્યારની સિસ્ટમની ઉર્જા અને જ્યારે સ્વીચ ખુલ્લી હોય ત્યારની સિસ્ટમની ઉર્જાનો ગુણોત્તર,$\frac{U_1}{U_2}$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo