$0.2 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $600 \, V$ ના સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કર્યા પછી,તેને $1.0 \, \mu F$ ના વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કેપેસિટર પરનું અંતિમ સ્થિતિમાન.........$V$ હશે.

  • A
    $300$
  • B
    $600$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

$10\ \mu F$ ના કેપેસિટરને $1000\ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. ચાર્જ થયેલા કેપેસિટરના ટર્મિનલ્સને પાવર સપ્લાયથી અલગ કરીને $6\ \mu F$ ના અનચાર્જ્ડ કેપેસિટરના ટર્મિનલ્સ સાથે જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો અંતિમ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ માં કેટલો હશે?

બે સમાન કેપેસિટર સમાન કેપેસીટન્સ $C$ ધરાવે છે. તેમાંથી એકને $V$ પોટેન્શિયલ સુધી અને બીજાને $2V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાઓને એકબીજા સાથે જોડવામાં આવે છે. જ્યારે ધન છેડાઓને પણ એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે સંયુક્ત સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

$0.2 \, F$ ના કેપેસિટરને બેટરી દ્વારા $600 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કર્યા પછી,તેને $1 \, F$ ના બીજા સમાંતર પ્લેટ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો નવો સ્થિતિમાન (potential) કેટલો થશે?

બે સમાન સમાંતર પ્લેટ કેપેસિટરને $100\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચે $4.0$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. હવે કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે કેટલો હશે?

$20\,F$ ના કેપેસિટરને $5\,V$ સુધી ચાર્જ કરીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને એક અનચાર્જ્ડ $30\,F$ ના કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો .......$J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo