$NPN$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં,કલેક્ટર વિદ્યુતપ્રવાહ $10 \ mA$ છે. જો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનમાંથી $95\%$ ઈલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો બેઝ વિદ્યુતપ્રવાહ $mA$ માં કેટલો હશે?

  • A
    $0.53$
  • B
    $1$
  • C
    $3.2$
  • D
    $4.1$

Explore More

Similar Questions

$CE$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર અને કલેક્ટર કરંટ અનુક્રમે $100$ અને $2.2 \text{ mA}$ છે. તો બેઝ કરંટ કેટલો હશે ($\mu A$ માં)?

ટ્રાન્ઝિસ્ટર માટે $\alpha$ અને $\beta$ વચ્ચેનો યોગ્ય સંબંધ ........ છે.

એક કોમન એમિટર એમ્પ્લીફાયર $NPN$ ટ્રાન્ઝિસ્ટર $(\alpha = 0.99)$ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇનપુટ ઇમ્પિડન્સ $1 \ k\Omega$ છે અને લોડ અવરોધ $10 \ k\Omega$ છે. તો વોલ્ટેજ ગેઇન કેટલો હશે?

એક કોમન એમિટર પરિપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ અને ઇનપુટ વોલ્ટેજ $5 \ V$ હોય, તો આઉટપુટ પ્રવાહ ....... $mA$ છે.

આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,બેઝ કરંટ $35 \mu A$ છે. $R_b$ નું મૂલ્ય.....$k\Omega$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo