$CB$ ઍમ્પ્લિફાયરમાં કલેક્ટર પ્રવાહ $5.488 \ mA$ અને ઍમિટર પ્રવાહ $5.6 \ mA$ છે. આ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન $(\beta)$ ....... હશે.

  • A
    $48$
  • B
    $49$
  • C
    $50$
  • D
    $51$

Explore More

Similar Questions

કોમન એમિટર રચનામાં $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર જોડેલ છે. ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઈન $100$ છે. જો કલેક્ટર પ્રવાહ $1 \ mA$ જેટલો બદલાય,તો એમિટર પ્રવાહ કેટલા $mA$ બદલાશે?

$150$ ના વોલ્ટેજ ગેઈન ધરાવતા $CE$ એમ્પ્લીફાયરને આપવામાં આવતો ઇનપુટ સિગ્નલ $V_{in} = 2 \cos(15t + \frac{\pi}{3}) \text{ V}$ છે. તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ શું હશે?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરના $CE$ કોન્ફિગરેશનના પ્રયોગમાં,ટ્રાન્સફર લાક્ષણિકતાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે છે. જો ઇનપુટ અવરોધ $200 \ \Omega$ અને આઉટપુટ અવરોધ $60 \ \Omega$ હોય,તો આ પ્રયોગમાં વોલ્ટેજ ગેઇન કેટલો થશે?

કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પાવર ગેઇન અને વોલ્ટેજ ગેઇન અનુક્રમે $1800$ અને $60$ છે. જો એમિટર કરંટમાં ફેરફાર $0.62 \text{ mA}$ હોય, તો કલેક્ટર કરંટમાં ફેરફાર કેટલો હશે ($\text{ mA}$ માં)?

કોમન એમિટર એમ્પ્લીફાયરના ઇનપુટ લાક્ષણિકતાનો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo