$150$ ના વોલ્ટેજ ગેઈન ધરાવતા $CE$ એમ્પ્લીફાયરને આપવામાં આવતો ઇનપુટ સિગ્નલ $V_{in} = 2 \cos(15t + \frac{\pi}{3}) \text{ V}$ છે. તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ શું હશે?

  • A
    $300 \cos(15t + \frac{4\pi}{3}) \text{ V}$
  • B
    $300 \cos(15t + \frac{\pi}{3}) \text{ V}$
  • C
    $300 \cos(15t + \frac{2\pi}{3}) \text{ V}$
  • D
    $2 \cos(15t + \frac{5\pi}{6}) \text{ V}$

Explore More

Similar Questions

$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,$2 \, k\Omega$ ના કલેક્ટર અવરોધ પર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2 \, V$ છે. જો બેઝ અવરોધ $1 \, k\Omega$ હોય અને ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $100$ હોય,તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલું હશે?

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં, બેઝ કરંટમાં $0.2 \text{ mA}$ નો ફેરફાર કલેક્ટર કરંટમાં $5 \text{ mA}$ નો ફેરફાર કરે છે. જો ઇનપુટ અવરોધ $2 \text{ k}\Omega$ હોય અને વોલ્ટેજ ગેઇન $75$ હોય, તો સર્કિટમાં વપરાયેલ લોડ અવરોધ કેટલો હશે?

ટ્રાન્ઝિસ્ટર માટે એક્ટિવ રિજન (active region) માં:
$(a)$ બેઝ,એમિટર અને કલેક્ટર વિભાગો સમાન કદ અને ડોપિંગ સાંદ્રતા ધરાવતા હોવા જોઈએ.
$(b)$ બેઝ વિભાગ ખૂબ જ પાતળો અને હળવો ડોપ્ડ હોવો જોઈએ.
$(c)$ એમિટર-બેઝ જંકશન ફોરવર્ડ બાયસ અને બેઝ-કલેક્ટર જંકશન રિવર્સ બાયસ હોવું જોઈએ.
$(d)$ એમિટર-બેઝ જંકશન અને બેઝ-કલેક્ટર જંકશન બંને ફોરવર્ડ બાયસ હોવા જોઈએ.
નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

કોમન-એમિટર કન્ફિગ્યુરેશનમાં રહેલા ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર માટે,જો લોડ અવરોધ $R_L = 1 \ k\Omega$,$h_{fe} = 50$ અને $h_{oe} = 25 \ \mu A/V$ હોય,તો પ્રવાહ લબ્ધિ $(A_i)$ શોધો.

આપેલ કોમન એમિટર $(CE)$ ટ્રાન્ઝિસ્ટર પરિપથ માટે,બેઝ પ્રવાહ $I_B = 0.04 \text{ mA}$ છે. જો પ્રવાહ ગેઈન $\beta = 100$ અને કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE} = 12 \text{ V}$ હોય,તો કલેક્ટર અવરોધ $R_C$ ની કિંમત $\text{k}\Omega$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo