$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $n_1 = 1.0$) ને કાચ (વક્રીભવનાંક $n_2 = 1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચની અંદર છે. બિંદુવત પદાર્થ $P$ પર મૂકતાં તેનું $Q$ પાસે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. $PQ$ રેખા સપાટીને $O$ પાસે છેદે છે અને $PO = OQ$ છે. તો $PO$ નું અંતર કેટલું હશે?

  • A
    $R$
  • B
    $3\, R$
  • C
    $2\, R$
  • D
    $5\, R$

Explore More

Similar Questions

$10 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ ગોલીય સપાટી $4/3$ અને $3/2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમો $X$ અને $Y$ ને અલગ કરે છે. જો વસ્તુને માધ્યમ $X$ માં મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,તો:

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચના નળાકાર ટુકડાની અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ મૂકવામાં આવ્યો છે. કાચના ટુકડાની એક સપાટી $3 \,mm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ છે. જ્યારે બહિર્ગોળ સપાટીની જમણી બાજુથી અક્ષ પર જોવામાં આવે ત્યારે આ બિંદુ $5 \,mm$ અંતરે દેખાય છે. બહિર્ગોળ સપાટીથી બિંદુવત પદાર્થનું અંતર કેટલું હશે ($\,mm$ માં)?

નીચે આપેલી આકૃતિ જુઓ. $\mu_1$ અને $\mu_2$ અનુક્રમે હવા અને લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક છે. પ્રતિબિંબની ઊંચાઈ . . . . . . cm હશે.

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી હવાને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચથી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચમાં છે. હવામાં મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થ $P$ કાચમાં વાસ્તવિક પ્રતિબિંબ $Q$ રચે છે. રેખા $PQ$ સપાટીને બિંદુ $O$ પર છેદે છે અને $PO = OQ = x$ છે. તેથી અંતર $x$ કેટલું થાય ($R$ માં)?

$n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી દ્વારા રચાતા પ્રતિબિંબનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo