$10 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ ગોલીય સપાટી $4/3$ અને $3/2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમો $X$ અને $Y$ ને અલગ કરે છે. જો વસ્તુને માધ્યમ $X$ માં મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,તો:

  • A
    પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય છે
  • B
    જો વસ્તુનું અંતર $90 \ cm$ કરતા વધારે હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય છે
  • C
    પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે
  • D
    જો વસ્તુનું અંતર $90 \ cm$ કરતા ઓછું હોય તો પ્રતિબિંબ આભાસી હોય છે

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમમાં $12 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ સપાટી છે. એક વસ્તુ ઘટ્ટ માધ્યમમાં ધ્રુવથી $9 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. હવામાં થતા વક્રીભવનને કારણે મળતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.

$30 \,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા ગોળાકાર છેડાવાળા કાચના સળિયાની સામે એક બિંદુવત વસ્તુ $O$ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

આપેલ આકૃતિમાં પ્રકાશનું કિરણ બે માધ્યમોમાંથી પસાર થાય છે,જેના વક્રીભવનાંક અનુક્રમે $4/3$ અને $3/2$ છે. $AB$ અને $BC$ અંતર કાપવા માટે કિરણ દ્વારા લેવાયેલ સમયનો ગુણોત્તર શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે,જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ $x$ અંતરે મૂકવામાં આવેલ વસ્તુ $O$ દ્વારા રચાતા આભાસી પ્રતિબિંબ માટે સાચું વિધાન પસંદ કરો.

એક લાંબી કાચની નળીમાં,$1.3$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે પ્રવાહી $A$ અને $B$ નું મિશ્રણ,$A$ તરફ બહિર્ગોળ વક્રીભવનકારક મેનિસ્કસ બનાવે છે. જો $A$ માં મેનિસ્કસના શિરોબિંદુથી $13 \ \text{cm}$ અંતરે મૂકવામાં આવેલી વસ્તુનું $-2$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ રચાય,તો મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo