અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $50 \ cm$ છે. બમણા કદનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે પદાર્થને કેટલા અંતરે ($cm$ માં) મૂકવો જોઈએ?

  • A
    $75$
  • B
    $72$
  • C
    $63$
  • D
    $50$

Explore More

Similar Questions

એક અંતર્ગોળ શેવિંગ અરીસાની વક્રતા ત્રિજ્યા $35.0 \, cm$ છે. તેને એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે માણસના ચહેરાનું ચત્તું પ્રતિબિંબ તેના કદ કરતાં $2.5 \, \text{ગણું}$ મોટું મળે છે. અરીસો ચહેરાથી કેટલા અંતરે હશે?

વસ્તુ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેના દ્વારા મેળવી શકાય છે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ચત્તું,નાનું અને આભાસી પ્રતિબિંબ રચે છે?

ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ અને વક્રતા ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું છે?

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર $5 \, cm$ લંબાઈનો એક પાતળો સળિયો એવી રીતે રાખવામાં આવ્યો છે કે જેથી તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને મોટું મળે. જો સળિયાનો એક છેડો અરીસાથી $2f$ અંતરે હોય,તો તેની મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo