એક પદાર્થને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $u$ અંતરે મૂકવામાં આવે છે. અરીસાથી $v$ અંતરે મૂકેલા પડદા પર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. જેમ $u$ બદલાય છે,તેમ $v$ પણ બદલાય છે. નીચેનામાંથી કયો આલેખ $1/v$ નો $1/u$ સાથેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    $A$
    Option A
  • B
    $B$
    Option B
  • C
    $C$
    Option C
  • D
    $D$
    Option D

Explore More

Similar Questions

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી કેટલા અંતરે વસ્તુ મૂકવાથી $2$ જેટલી મોટવણી મળે?

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે એક પદાર્થ મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ પદાર્થ કરતાં બમણા કદનું છે. જો પ્રતિબિંબ આભાસી હોય,તો પદાર્થનું સ્થાન ...... $cm$ અંતરે હશે.

Difficult
View Solution

આકૃતિમાં $CP$ મુખ્ય અક્ષ ધરાવતો એક નાનો અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. એક કિરણ $XY$ અરીસા પર આપાત થાય છે. ચાર કિરણોમાંથી કયું કિરણ પરાવર્તિત કિરણ હોઈ શકે?

$3 \ cm$ બાજુ ધરાવતી એક ચોરસ વાયર ફ્રેમ $10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $25 \ cm$ દૂર મૂકવામાં આવી છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું હશે? (ચોરસ વાયરનું કેન્દ્ર અરીસાની અક્ષ પર છે અને સમતલ મુખ્ય અક્ષને લંબ છે).

Difficult
View Solution

એક બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \; cm$ છે. જો કોઈ વસ્તુને અરીસાથી $14 \; cm$ દૂર મૂકવામાં આવે,તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo