પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \, m$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતા સમગ્ર પ્રકાશને રોકવા માટે સ્ત્રોત પર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ કેટલો હોવો જોઈએ? (in $m$)

  • A
    $1$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ,માધ્યમને હવા સાથે અલગ કરતી સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. $n$ ના નીચેનામાંથી કયા મૂલ્ય માટે કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી શકે?

જો $n_1$ અને $n_2$ અનુક્રમે કોર અને ક્લેડિંગના વક્રીભવનાંક હોય,તો ઓપ્ટિકલ ફાઈબરના એર-કોર ઈન્ટરફેસ પર મહત્તમ એક્સેપ્ટન્સ એંગલ (સ્વીકૃતિ કોણ) કેટલો હોવો જોઈએ?

એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{4}{\sqrt{3}}$ છે. તે $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમથી ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. જે આપાતકોણ $\theta$ માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને જાય છે તે શોધો.

Difficult
View Solution

ઓપ્ટિકલ ફાઈબરનો સિદ્ધાંત,રચના અને કાર્ય સમજાવો.

પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આપાતકોણ $i$ પર જાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજા સાથે $90^{\circ}$ નો ખૂણો બનાવે છે. પરાવર્તનકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $r$ અને $r^{\prime}$ છે. ક્રાંતિકોણ (critical angle) નીચેનામાંથી કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo