$E$ જેટલું $e.m.f.$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા $n$ સમાન વિદ્યુતકોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ જોડાણને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો $R$ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $\frac{nE}{R + nr}$
  • B
    $\frac{nR}{nR + r}$
  • C
    $\frac{E}{R + nr}$
  • D
    $\frac{nE}{R + r}$

Explore More

Similar Questions

એક કોષ માટે ઓપન સર્કિટમાં પોટેન્શિયલ તફાવત $2.2\, V$ છે. જ્યારે તેના બે ઇલેક્ટ્રોડ વચ્ચે $4\, \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે પોટેન્શિયલ તફાવત $2\, V$ થાય છે. કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ હશે.

$E$ પોટેન્શિયલ અને $r$ આંતરિક અવરોધ ધરાવતા દસ સમાન કોષોને શ્રેણીમાં જોડીને એક બંધ પરિપથ બનાવવામાં આવે છે. ત્રણ કોષોને સમાંતર જોડેલ આદર્શ વોલ્ટમીટર $...........E$ વાંચશે.

શૂન્ય ન હોય તેવા (સીમિત) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે,કોષના ટર્મિનલ વોલ્ટેજ $(V)$ અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ $(E)$ વચ્ચેનો સંબંધ લખો.

બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ ત્યારે મહત્તમ હોય છે જ્યારે:

એક કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતો પ્રવાહ આલેખમાં દર્શાવેલ છે. આવી $40$ સમાન કોષોની એક બેટરી બનેલી છે. $2.5\,\Omega$ ના લોડ દ્વારા બેટરીમાંથી મળતો મહત્તમ પ્રવાહ .............. $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo