વિદ્યુતપ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ તારવો.

  • A
    $I = Av_d$
  • B
    $I = nev_d$
  • C
    $I = neAv_d$
  • D
    $I = neA$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક વાહક તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. બિંદુ $A$ આગળ તારના આડછેદની ત્રિજ્યા $3r$ છે અને બિંદુ $B$ આગળ $r$ છે. બિંદુ $A$ અને $B$ આગળ ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધો.

જ્યારે કોઈ વાહક તારમાંથી તેની લંબાઈની દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય,ત્યારે વિદ્યુતક્ષેત્રનું અસ્તિત્વ હોવું જોઈએ

સુવાહક તારમાં ઈલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ $1 \, mm/s$ ના ક્રમનો હોય છે. તેમ છતાં,જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે,ત્યારે બલ્બ તરત જ પ્રકાશિત થાય છે. આનું કારણ શું છે?

એક નળાકાર અવરોધકને બેટરી $\varepsilon$ સાથે જોડવામાં આવે છે. નળાકારમાં મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા સમાન છે, અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારના મધ્ય ભાગની ત્રિજ્યા મોટી છે. નીચેનામાંથી કયો આલેખ $V_d$ (ડ્રિફ્ટ વેગ) અને $x$ (અવરોધકની લંબાઈ સાથેનું અંતર) વચ્ચેના ફેરફારને દર્શાવે છે?

$3.14 \times 10^{-6} \, m^2$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $20 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય તેવા સિલ્વરના તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? (સિલ્વરનો પરમાણુભાર $= 108$,ઘનતા $= 10.5 \times 10^3 \, kg/m^3$ આપેલ છે). જવાબ $.......... \times 10^{-4} \, m/s$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo