$r$ ત્રિજ્યા અને $\ell$ લંબાઈના કોપરના તારને નિકલના સ્તર વડે આવરિત કરવામાં આવે છે જ્યાં સુધી તેની ત્રિજ્યા $2r$ થાય. જો કોપર અને નિકલની અવરોધકતા અનુક્રમે $\rho_c$ અને $\rho_n$ હોય,તો તારનો સમતુલ્ય અવરોધ શોધો.

  • A
    $\left( \frac{\rho_c \rho_n}{3\rho_c - \rho_n} \right) \frac{\ell}{\pi r^2}$
  • B
    $\left( \frac{\rho_c \rho_n}{\rho_c + \rho_n} \right) \frac{\ell}{\pi r^2}$
  • C
    $\left( \frac{\rho_c \rho_n}{3\rho_c + \rho_n} \right) \frac{\ell}{\pi r^2}$
  • D
    $\left( \frac{\rho_c \rho_n}{\rho_c - \rho_n} \right) \frac{\ell}{\pi r^2}$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો.

Difficult
View Solution

$A$ અને $B$ એ $r$ ત્રિજ્યા ધરાવતી એક સમાન રીંગ પરના બે બિંદુઓ છે. રીંગનો અવરોધ $R$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\angle AOB = \theta$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોના સંયોજનને ધ્યાનમાં લો અને સાચું વિધાન પસંદ કરો.

$10$ તાર (સમાન લંબાઈ,સમાન ક્ષેત્રફળ,સમાન દ્રવ્ય) સમાંતર જોડાણમાં જોડાયેલા છે અને દરેકનો અવરોધ $1 \ \Omega$ છે,તો સમતુલ્ય અવરોધ .............. $\Omega$ થશે.

$A$ અને $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo