એક લંબચોરસ કાર્બન બ્લોકનું પરિમાણ $1.0 \ cm \times 1.0 \ cm \times 50 \ cm$ છે. સૌ પ્રથમ બે ચોરસ છેડાઓ વચ્ચે અને ત્યારબાદ બે લંબચોરસ છેડાઓ વચ્ચે અવરોધ માપવાનો છે. જો કાર્બનની અવરોધકતા $3.5 \times 10^{-5} \ \Omega \cdot m$ હોય,તો બંને કિસ્સાઓમાં અવરોધના મૂલ્યો શોધો.

  • A
    $17.5 \times 10^{-2} \ \Omega, 7 \times 10^{-6} \ \Omega$
  • B
    $7.5 \times 10^{-5} \ \Omega, 7.5 \times 10^{-2} \ \Omega$
  • C
    $17.5 \times 10^{-4} \ \Omega, 7 \times 10^{-7} \ \Omega$
  • D
    $7.5 \ \Omega, 7 \times 10^{-2} \ \Omega$

Explore More

Similar Questions

જો સમાન દ્રવ્યના તારના દળનો ગુણોત્તર $1 : 3 : 5$ અને તેમની લંબાઈનો ગુણોત્તર $5 : 3 : 1$ હોય,તો તેમના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$R \, \Omega$ અવરોધ ધરાવતા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો તેનો નવો અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

જો તાંબાના તારને ખેંચીને તેની લંબાઈમાં $20 \% $ નો વધારો કરવામાં આવે,તો તારના અવરોધમાં થતો ટકાવારી વધારો $..........\%$ છે.

વિધાન: વાયરને વાળવાથી વિદ્યુત અવરોધ પર કોઈ અસર થતી નથી.
કારણ: વાયરનો અવરોધ એ દ્રવ્યની અવરોધકતાના સમપ્રમાણમાં હોય છે.

$0^{\circ}C$ તાપમાને પ્લેટિનમ વાયરનો અવરોધ $2\,\Omega$ છે અને $80^{\circ}C$ તાપમાને $6.8\,\Omega$ છે. વાયરના અવરોધનો તાપમાન ગુણાંક શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo