એક અવરોધક તારનો $50^{\circ}C$ તાપમાને અવરોધ $5 \, \Omega$ અને $100^{\circ}C$ તાપમાને અવરોધ $6 \, \Omega$ છે,તો $0^{\circ}C$ તાપમાને તેનો અવરોધ કેટલા $\Omega$ હશે?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

વાહકનો અવરોધ શેના વધારા સાથે વધે છે?

વર્તુળાકાર આડછેદ ધરાવતા ધાતુના તારનો અવરોધ $R_{1}$ છે. હવે આ તારને તૂટ્યા વગર ખેંચવામાં આવે છે, જેથી તેની લંબાઈ બમણી થાય છે અને ઘનતા સમાન રહે છે તેમ ધારવામાં આવે છે. જો હવે તારનો અવરોધ $R_{2}$ થાય, તો $R_{2}: R_{1}$ કેટલો હશે?

$0\,^oC$ તાપમાને પ્લેટિનમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5\,\Omega$ છે અને $100\,^oC$ તાપમાને તે $5.75\,\Omega$ છે. જ્યારે અવરોધ $5.15\,\Omega$ હોય,ત્યારે અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો આ તારને ખેંચીને તેની ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો તેનો નવો અવરોધ .................. $R$ થશે.

Difficult
View Solution

$1\, \Omega$ ના તારની લંબાઈ $1\, m$ છે. તેને ખેંચીને તેની લંબાઈમાં $25\, \%$ નો વધારો કરવામાં આવે છે. અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર નજીકના પૂર્ણાંકમાં .....$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo