બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ છે. $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • A
    $\cos^{-1}\left(-\frac{A}{B}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{A}{B}\right)$
  • C
    $\sin^{-1}\left(\frac{A}{B}\right)$
  • D
    $\sin^{-1}\left(-\frac{A}{B}\right)$

Explore More

Similar Questions

સદિશ $\overrightarrow{A}$ અને પરિણામી સદિશ $(\overrightarrow{A}-\overrightarrow{B})$ વચ્ચેનો ખૂણો $\beta$ નીચે મુજબ છે:

પાંચ સદિશો છે,દરેકનું મૂલ્ય $8$ એકમ છે. આ સદિશો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નિયમિત પંચકોણ બનાવે છે. પરિણામી સદિશનું મૂલ્ય શોધો.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ છે અને તેનું મૂલ્ય $\vec{B}$ ના મૂલ્ય કરતા અડધું છે. સદિશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે. ($^{\circ}$ માં)

બે સદિશોની બાદબાકીનો અર્થ શું છે?

સદિશો $\vec A, \vec B$ અને $\vec C$ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ એકમ છે. જો $\vec A + \vec B = \vec C$ હોય,તો $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo