સામાન્ય રીતે વિવર્તન ભાત જોવા માટે રાતા પ્રકાશનો ઉપયોગ થાય છે. જો રાતા પ્રકાશના સ્થાને લીલા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે,તો વિવર્તન ભાત.....

  • A
    વધારે દેખાશે
  • B
    નજીક આવશે (સંકોચાશે)
  • C
    દૂર જશે (વિસ્તરશે)
  • D
    દેખાશે નહીં

Explore More

Similar Questions

એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં ગૌણ અધિકતમ (secondary maxima) મેળવવાની શરત કઈ છે?

એક સ્લિટના પ્રયોગમાં $5$ મા ક્રમના અંધારા ફ્રિન્જનું કોણીય વિચલન $12^{\circ}$ છે. જો સ્લિટની પહોળાઈ $9 \mu m$ હોય, તો આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

$L$ લંબાઈ ધરાવતા પિનહોલ કેમેરાના બોક્સમાં $a$ ત્રિજ્યાનું એક છિદ્ર છે. એવું ધારવામાં આવે છે કે જ્યારે છિદ્રને $\lambda$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણપુંજ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે મળતા ટપકાનો ફેલાવો (કેમેરાની સામેની દીવાલ પર) એ તેના ભૌમિતિક ફેલાવા અને વિવર્તનને કારણે થતા ફેલાવાનો સરવાળો છે. તો ટપકાનું કદ ન્યૂનતમ $(b_{min})$ ક્યારે હશે?

વિવર્તનની ભાત (diffraction pattern) જોવા માટેના સૌથી સરળ પ્રયોગોનું વર્ણન કરો.

એક સ્લિટના વિવર્તન ભાતમાં,જો $\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રથમ મહત્તમ,પીળા પ્રકાશ $(540 \ nm)$ ના પ્રથમ ન્યૂનતમ સાથે સંપાત થાય,તો $\lambda$ ......... $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo